નમસ્કાર, મુખ્ય તેલીબિયા સંશોધન કેન્દ્ર જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મગફળીના પાકમાં પીળાશનું વ્યવસ્થાપન, હાલની પરિસ્થિતી જોતાં મગફળીના પાનમાં પીળાશ પાડવા માટે મુખ્યત્વે લોહની ઉણપ અથવા રેચક જમીનની પરિસ્થિતી જવાબદાર હોય છે લોહ તત્વની ખામી હોય તો મગફળીનો પાક પીળો દેખાય ત્યારે 100 ગ્રામ ફેરસ સલ્ફેટ(હીરાકશી)ની સાથે 10 ગ્રામ સાયટ્રિક એસિડ(લીંબુના ફૂલ)10 લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો જરૂર જણાય તો બીજો છંટકાવ 8 થી 10 દિવસના અંતરે કરવો જો રેચક પરિસ્થિતી હોય તો પાણીના નિકાલની વ્યવસ્થા કરવી.વરાપ થયે આંતરખેડ તેમજ જમીનમાં એમોનિયમ સલ્ફેટ ખાતર આપવું.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||