નમસ્કાર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ડાંગર પાકમાં ખાતર વ્યવસ્થાપન અંગે સંદેશ, રોપણીના ૩૦ થી ૪૦ દિવસ પછી જૈવિક ખાતર જેવા કે એઝોટોબેકટર અથવા એઝોસ્પીરીલમ અને ફોસ્ફોબેકટર (૧ મી.લી. ૧૦૮ જીવંતકોષ્) ર.પ લીટર પ્રતિ હેકટર પ્રમાણે ૩૦૦ કિ.ગ્રા. છાણીયા ખાતર સાથે મીક્ષ કરી આપવું. વધુ માહિતી મેળવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન ના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૪૧૯ ૮૮૦૦ ઉપર સંપર્ક કરવા વિનંતી, આભાર.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.