નમસ્કાર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ડાંગર પાકમાં પિયત વ્યવસ્થાપન અંગે સંદેશ, શરૂઆતના જીવનકાળ દરમ્યાન રોપણીથી ફુટ નીકળે ત્યાં સુધી (૩પ દિવસ સુધી) પાણીની ખાસ જરૂર હોય છે ત્યારે ર થી ૩ સે.મી. પાણી ભરી રાખવું. કટોકટીની અવસ્થાઓ જેવી કે ફૂટ અવસ્થા, જીવ પડવો અને દાણા ભરાવવાની અવસ્થા હોય ત્યારે ૪ - પ સે.મી. જેટલું પાણી કયારીમાં ભરી રાખવું. વધુ માહિતી મેળવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન ના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૪૧૯ ૮૮૦૦ ઉપર સંપર્ક કરવા વિનંતી, આભાર.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.