નમસ્કાર, સાબર ડેરી-હીમતનગર, સાબરકાંઠા અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પશુપાલન અંગે સંદેશ, પશુઓમાં કૃમિનાશક ગોળી પશુની ઉંમર મુજબ આપવી જોઈએ. જ્યારે પશુ 1 થી 3 મહિનાનું હોય ત્યારે 150 મિલી ગ્રામની એક ગોળી આપવી. જ્યારે પશુ 3 થી 6 મહિનાનું હોય ત્યારે 150 મિલી ગ્રામની 2 ગોળી ( 1-1 ગોળી બે દિવસ ) આપવી. જ્યારે પશુ 6 મહિના થી 1 વર્ષનું થાય ત્યારે 150 મિલી ગ્રામની 1 ગોળી ( અડધી- અડધી ગોળી બે દિવસ ) આપવી. અને પશુઓ 1 વર્ષથી મોટા હોય ત્યારે 150 મિલી ગ્રામની 2 ગોળી ( 1 -1 ગોળી બે દિવસ ) આપવી. વધુ માહિતી મેળવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન ના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૪૧૯ ૮૮૦૦ ઉપર સંપર્ક કરવા વિનંતી, આભાર.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.