નમસ્કાર, સાબર ડેરી-હીમતનગર, સાબરકાંઠા અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પશુપાલન અંગે સંદેશ, પશુઓમાં કૃમિને નાબૂદ કરવાથી બચ્ચમાં મરણનું પ્રમાણ ઘટાડી શકાય છે. પશુઓને કૃમિના રોગ સામે રક્ષણ આપી શકાય છે.પશુ તંદુરસ્ત બને અને ઝડપી શારીરિક વિકાસ થાય છે.બચ્ચમાં રોગ પ્રતિકારક શક્તિનો વધારો થાય છે. પાડી/વાછરડી સમયસર વેતરે આવે જેથી વહેલી બંધાય છે. બે વિયાણ વચ્ચેનો ગાળો લંબાતો નથી. દૂધ ઉત્પાદનમાં 8 થી 10 ટકાનો વધારો મેળવી શકાય છે. રસીકરણ અને વાંઝિયાપણા ની સારવાર વધુ અસરકારક બને છે. વધુ માહિતી મેળવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન ના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૪૧૯ ૮૮૦૦ ઉપર સંપર્ક કરવા વિનંતી, આભાર.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.