નમસ્કાર, કપાસ સંશોધન કેન્દ્ર જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કપાસમાં ગુલાબી ઈયળનાં નિયંત્રણ અંગે સંદેશ, બીટી કપાસમાં ગુલાબી ઇયળની મોજણી માટે હેક્ટર દીઠ ૫ ફેરોમેન ટ્રેપ લગાડવા અને તેમાં પકડાયેલ ફંદાનો દરરોજ નિકાલ કરવો તથા જો સતત ૩ દીવસ સુધી સરેરાશ ૮ ફંદા પકડાય તો પ્રતી ૧ લિટર પાણીમાં લીંબોળીનો મીંજ ૫% અને લીંબોળીનું તેલ ૫ મિલી ભેળવી છંટકાવ કરવો. વધુ માહિતી મેળવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન ના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૪૧૯ ૮૮૦૦ ઉપર સંપર્ક કરવા વિનંતી, આભાર.
Comment | Author | Date |
---|---|---|
Be the first to post a comment... |
Copyright © 2025 Reliance Foundation. All Rights Reserved.