મગફળીના ઊભા પાકમાં ઘૈણના નિયંત્રણ

નમસ્કાર, રિલાયન્સ ફાઉન્ડેશન અને આણંદ કૃષિ યુનિવર્સીટી દ્વારા મગફળી પાક અંગે સંદેશ, મગફળીના ઊભા પાકમાં ઘૈણનું ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ 25 ઇસી અથવા ક્લોરપાયરીફોસ 20 ઇસી હેકટરે 4 લિટર પ્રમાણે પિયતના પાણી સાથે ટીપેટીપે આપી શકાય. જો પિયત આપવાનું થતું ણ હોય અને સમયાંતરે વરસાદ પડતો હોય તો કીટનાશક છાંટવાના પંપમાં દ્રાવણ ભરી તેની નોઝલ કાઢી લઈ ચાસમાં પૂરતા પ્રમાણમાં આપવી. વધુ માહિતી મેળવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન ના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૪૧૯ ૮૮૦૦ ઉપર સંપર્ક કરવા વિનંતી, આભાર.
Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags