નમસ્કાર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વઘઇ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ડાંગર પાક અંગે સંદેશ, ખેડૂતોએ ડાંગરના પાકમાં પાન ઉપર પડતા ટપકા(ત્રાક આકારના/ ટાંકણીના માથાના ભાગ જેવા/ આંખ આકારના) ના રોગ જેને કરમોડીનો રોગ કહે છે તેના નિયંત્રણ માટે સુડોમોનાશ પ્રવાહી ૧૫ લિટરમાં પમ્પમાં ૮૦-૯૦ મિલી મિક્સ કરીને છંટકાવ કરવો. વધુ માહિતી માટે રિલાયન્સ ફાઉન્ડેશનના ટોલ ફ્રી હેલ્પ લાઈન નંબર ૧૮૦૦૪૧૯૮૮૦૦ પર સંપર્ક કરવા વિનંતી.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.