મગફળી પાકમાં સતત વરસાદને કારણે મગફળીમાં પાનનાં ટપકાના રોગનાં નિયંત્રણ અંગે સંદેશ

નમસ્કાર, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મગફળી પાક અંગે સંદેશ, સતત વરસાદને કારણે મગફળીમાં પાનનાં ટપકાના રોગ ના થાય તે માટે હેકઝાકોનાઝોલ અથવા ટેબયુંકોનાઝોલ ૧૬ મીલી દવા ૧ પંપમાં નાખીને વરાપે છંટકાવ કરવો. વધુ માહિતી મેળવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન ના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૪૧૯ ૮૮૦૦ ઉપર સંપર્ક કરવા વિનંતી, આભાર.

Content Files
Content Comments
1 Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags
Get In Touch

Reliance Corporate Park 5 TTC Industrial Area,

Thane-Belapur Road, Ghansoli,

Navi Mumbai - 400701, Maharashtra

Follow Us

Kisan Grow

Machli

Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.