નમસ્કાર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મગફળી પાક અંગે સંદેશ, ચોમાસુ મગફળીની ખેતી કરતાં ખેડૂતોને સફેદ ધેણના જૈવિક નિયંત્રણ માટે બ્યુવેરીયાના બાસીયાના અથવા મેટારીઝીયમ એનીસોપ્સી ૧.૧૫ (ન્યુન્યતમ ૨x૧૦ સીએફયુ પ્રતિ ગ્રામ) ૫ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર વાવેતર પહેલાં જમીનમાં એરંડાનાં ખોળ (૩૦૦ કી.ગ્રા. પ્રતિ હેક્ટર ) સાથે અને ઉગાવાના ૩૦ દિવસ બાદ પાણી સાથે જમીનમાં આપવાની ભલામણ કરવામાં આવે છે. વધુ માહિતી મેળવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન ના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૪૧૯ ૮૮૦૦ ઉપર સંપર્ક કરવા વિનંતી. આભાર.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||