મગફળીની વાવણી પહેલા બીજ પસંદગી અંગે સંદેશ

નમસ્કાર, રિલાયન્સ ફાઉન્ડેશન પ્રસ્તુત કૃષિ સંદેશ, ઉનાળુ મગફળીનું વાવેતર કરવા માટે ઊભડી અને વહેલી પાકતી જી.જી. - ૨, જી.જી. - ૫, જી.જી. - ૬, ટીએજી - ૨૪, ટી.જી. - ૨૬, ટી.પી.જી. -૪૧, ટી.જી. - ૩૭ એ, આઇસીજીએસ - ૩૭ અને આઇસીજીએસ - ૪૪ માંથી કોઈપણ એક જાતની પસંદગી કરવી. બિયારણ સારી જનીનિક ગુણવત્તા ધરાવતું, સારી સ્ફુરણશક્તીવાળુ અને અન્ય જાતોની ભેળસેળ વગરનું ખાત્રીલાયક હોવું જરૂરી છે. શક્ય હોય તો પ્રમાણિત બીજનો જ ઉપયોગ કરવો. પ્રાપ્ત માહિતી સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીથી મેળવેલ છે. આભાર

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags
Get In Touch

Reliance Corporate Park 5 TTC Industrial Area,

Thane-Belapur Road, Ghansoli,

Navi Mumbai - 400701, Maharashtra

Follow Us

Kisan Grow

Machli

Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.