મગફળીમાં ઉગસુક/ કોલાર રોટ ના નિયંત્રણ માટે સંદેશ

નમસ્કાર, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મગફળી પાક અંગે સંદેશ, મગફળીમાં ઉગસુક/ કોલાર રોટ ના નિયંત્રણ માટે ટ્રાયકોડર્મા પાવડર ૨.૫ કી.ગ્રા પ્રતિ હેકટરે ૫૦૦ કિલોગ્રામ દીવેલીનાં ખોળ સાથે આપવું. વધુ માહિતી મેળવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન ના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૪૧૯ ૮૮૦૦ ઉપર સંપર્ક કરવા વિનંતી, આભાર.

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags