નમસ્કાર, રિલાયન્સ ફાઉન્ડેશન અને જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના સયુંકત ઉપક્રમે ખેડૂતમિત્રો માટે કૃષિ સંદેશ, મગફળીમાં ચૂસિયા, મોલોમશી, થ્રીપ્સ ના નિયંત્રણ માટે ફોસ્ફામીડોન 3 મીલી દવા અથવા ડાયમિથોયેટ 15 મીલી દવા 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. મોલોમશી સાથે દાળિયા જીવાત જોવા મળે તો દવા નો છંટકાવ મુલતવી રાખવો. મગફળીમાં સમયાંતરે પિયત આપવું.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||