નમસ્કાર, રિલાયન્સ ફાઉન્ડેશન પ્રસ્તુત કૃષિ સંદેશ, મગફળીનું વાવેતર કરતાં ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે ધ્રુમીકૃત કરેલ મગફળી ડોડવાને હાઈડેન્સીટી પોલીથીન બેગ અથવા પોલીથીન લેયર્ડ બેગમાં સંગ્રહ કરવાથી ભોટવાનું અસરકારક અને અર્થક્ષમ વ્યવસ્થાપન કરી શકાય છે. પ્રાપ્ત માહિતી જુનાગઢ કૃષિ યુનિવર્સીટીથી મેળવેલ છે.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||