નમસ્કાર, રિલાયન્સ ફાઉન્ડેશન અને નવસારી કૃષિ યુનિવર્સીટી દ્વારા ખેડૂતમિત્રો માટે કૃષિ સંદેશ, ડાંગરના પાકમાં જીવાણુથી થતા પાનના ટપકા રોગના નિયંત્રણ માટે સ્ટ્રેપ્ટોસાયક્લીન સલ્ફેટ ૧ ગ્રામ + કોપર ઓક્સીક્લોરાઈડ ૨૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||