નમસ્કાર, સાબર ડેરી અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પશુઑમાં વિયાણ ચક્ર જાળવવા અંગે સંદેશ, પશુઑમાં વિયાણ ચક્ર જાળવવા માટે વિયાણ અથવા મેલી પડવામાં તકલીફ હોય તો પશુ ચિકિત્સકની મદદ લેવી, યોગ્ય માત્રામાં નિયમિત મિનરલ મિક્ષર આપવું. વિયાણ બાદ પશુ 60 થી 90 દિવસમાં ગાભણ થઈ જાય તેની તકેદારી રાખવી. સમયસર કુત્રિમ વીર્યદાન કરાવવું અને ત્યાર બાદ 18 થી 21 દિવસ તેમજ 36 થી 40 દિવસ દરમ્યાન ગરમીના ચિન્હોની તપસ કરવી અને 75 થી 90 દિવસમાં ગર્ભ-ચીકિત્સા કરવવી. વધુ માહિતી મેળવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન ના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૪૧૯ ૮૮૦૦ ઉપર સંપર્ક કરવા વિનંતી.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved.