નમસ્કાર, નવસારી કૃષિ યુનિવર્સિટી અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ભેંસોમાં કૃત્રિમ બીજદાન કરાવવાના સમય અંગે સંદેશ, ભેંસો દર 20-21 દિવસે તાપે આવે છે અને ભેંસો/પાડીઓમાં દૈનિક 3 થી 4 વાર અવલોકન કરવું ખૂબ જરૂરી છે. મૂતરણું આંગળીથી સહેજ પહોળું કરી લાલાશતા જોવી, વારંવાર પેશાબ કરાવવું, બરાડવું, લાળી કરવી જેવા ચિન્હો ભેંસો/પાડીમાં જણાય તો તે ઋતુમાં છે તેમ જાણી તેને કૃત્રિમ બીજદાન અગરતો પાડા થકી ફેળવવા પ્રબંધ કરવું.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||