નમસ્કાર, રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આઈ ખેડૂત પોર્ટલમાં ખેતીવાડી ખાતાની સહાય યોજના અંગે સંદેશ, આથી સર્વે ખેડૂત મિત્રોને જાણવવામાં આવે છે કે વર્ષ ૨૦૨૩-૨૦૨૪ માં સ્માર્ટફોન ની ખરીદી પર સહાય નો લાભ મેળવવા ઇચ્છતા ખેડૂત મિત્રોએ https://ikhedut.gujarat.gov.in/iKhedutPublicScheme વેબસાઈટ ઉપર તારીખ ૧૪-૦૬-૨૦૨૩ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. આઈ ખેડૂત પોર્ટલની ઓનલાઈન અરજી અંગેની વિસ્તૃત માહિતી મેળવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશનના ટોલ ફ્રી નંબર હેલ્પલાઇન ૧૮૦૦ ૪૧૯ ૮૮૦૦ ઉપર ફોન કરી વધુ માહિતી મેળવો.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.