નમસ્કાર, રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આઈ ખેડૂત પોર્ટલમાં પશુપાલન ખાતાની સહાય યોજના અંગે સંદેશ, આથી સર્વે પશુપાલક મિત્રોને જાણવવામાં આવે છે કે વર્ષ ૨૦૨૩-૨૦૨૪ માં પશુપાલન ખાતાની ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય યોજના અને પાવર ડ્રીવન ચાફકટર નો લાભ મેળવવા ઇચ્છતા પશુપાલક મિત્રોએ https://ikhedut.gujarat.gov.in/iKhedutPublicScheme વેબસાઈટ ઉપર તારીખ ૧૫-૦૬-૨૦૨૩ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. આઈ ખેડૂત પોર્ટલની ઓનલાઈન અરજી અંગેની વિસ્તૃત માહિતી મેળવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશનના ટોલ ફ્રી નંબર હેલ્પલાઇન ૧૮૦૦ ૪૧૯ ૮૮૦૦ ઉપર ફોન કરી વધુ માહિતી મેળવો.
Comment | Author | Date |
---|---|---|
Be the first to post a comment... |
Copyright © 2025 Reliance Foundation. All Rights Reserved.