ભારે અને ઉપસેલા કપાળથી ઢંકાયેલી, ઝીણી તથા બદામ આકારની ઊંડી તથા પ્રમાણમાં નાની આંખો
શિંગડા: મોટા જાડા મૂળિયામાંથી નીકળી ઉપરના ભાગમાં જાય એથી પાછળના ભાગમાં જતાં જરા વળેલા
લાંબી તથા લબડતા ગળા પાસેની ગોદળી
મધ્યમથી માંડી મોટું કદ તથા મજબુત સુદૃઢ બાંધો
કાન: લાંબા, પહોળા અને લબડતા, વળેલા વડના પાન જેવા તેમજ અણીદાર ખાંચાવાળા
ખૂંધ: ગાયોમાં મધ્યમ કદની તથા આખલામાં મોટી અને એક બાજુ ઢળેલી • મૂતરણું મોટું અને ઝુલતું, આંચળ ૧૦ થી ૧૧ સેમી લાંબા સપ્રમાણ જાડા અને પ્રમાણમાં એક બીજાથી નજીક