કાંકરેજ ગાય ની ઓળખ અને વિશેષતા

પ્રાણીનો પ્રકાર: ગાય

ઓલાદ / જાતિનું નામ: કાંકરેજ ગાય

ઓળખ અને વિશેષતાઓ:

  • મૂળ વતન: બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, સાબરકાંઠા અને કચ્છ
  • રંગ: સફેદ, સફેદ સાથે કાળાશ પડતો, રાખોડીયો મુંજડો, કાળાશ પડતું માથું, પગ અને ખૂંધનો રંગ ઘાટો
  • રકાબી આકારનું ઊંડું અને પહોળું કપાળ, ચહેરો પહોળાઈમાં નાનો અને લંબાઈવાળો
  • નાકની આસપાસ આછા રંગનું કુંડાળું તેમજ ચળકતી આંખો
  • લાંબા, અણીદાર અને નીચે ઝુકેલા કાન
  • શિંગડા: મધ્યમ જાડા, અણીદાર, અર્ધચંદ્રાકાર વળેલા(ત્રિશુલ આકારના), ઉપરની બાજુ જતા
  • ટૂંકું પૂંછડુ

માહિતી નો સ્ત્રોત: પશુપાલન ખાતું, ગુજરાત રાજ્ય

પ્રસ્તુત કરનાર: રિલાયન્સ ફાઉન્ડેશન

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags
Get In Touch

Reliance Corporate Park 5 TTC Industrial Area,

Thane-Belapur Road, Ghansoli,

Navi Mumbai - 400701, Maharashtra

Follow Us

Kisan Grow

Machli

Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.