ડાંગી ગાય ની ઓળખ અને વિશેષતા

પ્રાણીનો પ્રકાર: ગાય

ઓલાદ / જાતિનું નામ: ડાંગી ગાય

ઓળખ અને વિશેષતાઓ:

  • મૂળ વતન: ગુજરાતમાં ડાંગ જિલ્લામાં અને ધરમપુર અને વાંસદા તાલુકા તથા મહારાષ્ટ્રમાં અહેમદનગર, નાસિક, થાણા અને કોલાબા
  • રંગ: સફેદ અને બદામી મુખ્ય કલરમાં- લાલ કે કાળા મોટા ટપકાં
  • પ્રમાણમાં મોટું કપાળ
  • ટૂંકા પ્રમાણસર પહોળા અને ગોળ કાન
  • શિંગડા: મૂળમાંથી નીકળી શરૂઆતમાં પાછળ વધેલા ત્યારબાદ ઊંચે વધેલા તથા છેડેથી આગળ વધેલા, ટૂંકા જાડા અને પ્રમાણમાં બુઠ્ઠા શિંગડા
  • પૂંછડીનો ગૂછછો હંમેશા કાળો હોય
  • કદ પ્રમાણમાં નાનું હોય, ધાબળી તથા મૂંતરણુ ઝુલતા
  • ચામડી વિશિષ્ટ પ્રકારની હોઈ વરસાદના પાણીની અસર શરીર પર ઓછી થાય છે

માહિતી નો સ્ત્રોત: પશુપાલન ખાતું, ગુજરાત રાજ્ય

પ્રસ્તુત કરનાર: રિલાયન્સ ફાઉન્ડેશન

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags
Get In Touch

Reliance Corporate Park 5 TTC Industrial Area,

Thane-Belapur Road, Ghansoli,

Navi Mumbai - 400701, Maharashtra

Follow Us

Kisan Grow

Machli

Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.