ડગરી ગાય ની ઓળખ અને વિશેષતા

પ્રાણીનો પ્રકાર: ગાય

ઓલાદ / જાતિનું નામ: ડગરી ગાય

ઓળખ અને વિશેષતાઓ:

  • મૂળ વતન: ગુજરાતના ગોધરા/પંચમહાલ, દાહોદ, નર્મદા, છોટાઉદેપુર અને મહિસાગર જિલ્લાઓનો સમાવેશ થાય છે
  • ડગરી એ ગુજરાતની ડ્રાફ્ટ જાતિ છે, જેને “ગુજરાત માલવી” તરીકે પણ ઓળખવામાં આવે છે
  • રંગ: મુખ્યત્વે સફેદ રંગની અને ક્યારેક ભુખરા રંગમાં પણ જોવા મળે છે.
  • આ ઓલાદના પશુઓ કદમાં નાના હોય છે. શરીરની લંબાઈ ઊંચાઈ કરતા પ્રમાણસર વધુ હોય છે
  • કપાળ સીધુ હોય છે
  • શિંગડાઃ ટૂંકા, પાતળા, ઉપરની તરફ વળાંકવાળા હોય છે અથવા સીધા અણીવાળા

માહિતી નો સ્ત્રોત: પશુપાલન ખાતું, ગુજરાત રાજ્ય

પ્રસ્તુત કરનાર: રિલાયન્સ ફાઉન્ડેશન

Content Files
Content Comments
1 Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags
Get In Touch

Reliance Corporate Park 5 TTC Industrial Area,

Thane-Belapur Road, Ghansoli,

Navi Mumbai - 400701, Maharashtra

Follow Us

Kisan Grow

Machli

Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.