જાફરાબાદી ભેંસ ની ઓળખ અને વિશેષતા

પ્રાણીનો પ્રકાર: ભેંસ

ઓલાદ / જાતિનું નામ: જાફરાબાદી ભેંસ

ઓળખ અને વિશેષતાઓ:

  • મૂળ વતન: સૌરાષ્ટ્રનું ગીર જંગલ, જુનાગઢ, રાજકોટ, ભાવનગર, જામનગર, અમરેલી, પોરબંદર વગેરે જિલ્લા
  • મોટી ભરાવદાર તથા મજબુત બાંધાની અને પ્રમાણમાં વધારે ઊંચી
  • રંગ મેંશ જેવો કાળો, જાડી ચામડી અને ઓછા વાળ વાળી
  • માથુ ભારે તથા ઉપસેલા કપાળવાળું, ઢાલ જેવું માથું
  • આંખો ઝીણી અને ઊંડી ઉતરેલી
  • શિંગડા: ભારે, લાંબા, પહોળા અને ચપટા, મૂળથી નીકળી નીચે તરફ વળી જડબા સુધી જઈ બહારની બાજુએથી ઉપરની તરફ વળેલા, ગોળ મોટી ઈંઢોણી જેવા
  • કાનના મૂળ શિંગડા પાછળ ઢંકાયેલા
  • જાડી, પહોળી અને લાંબી ડોક
  • શરીરની લંબાઈ વધુ તેમજ પહોળુ, તથા ચરબી યુક્ત શરીર, પેટ મોટુ કદાવર અને પીઠ સીધી
  • પગ મજબુત, જાડા અને લંબાઈમાં ટૂંકા

માહિતી નો સ્ત્રોત: પશુપાલન ખાતું, ગુજરાત રાજ્ય

પ્રસ્તુત કરનાર: રિલાયન્સ ફાઉન્ડેશન

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags
Get In Touch

Reliance Corporate Park 5 TTC Industrial Area,

Thane-Belapur Road, Ghansoli,

Navi Mumbai - 400701, Maharashtra

Follow Us

Kisan Grow

Machli

Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.