સુરતી ભેંસ ની ઓળખ અને વિશેષતા

પ્રાણીનો પ્રકાર: ભેંસ

ઓલાદ / જાતિનું નામ: સુરતી ભેંસ

ઓળખ અને વિશેષતાઓ:

  • મૂળ વતન: ભરૂચ, સુરત, વડોદરા અને ચરોતર વિસ્તારમાં આણંદ, નડિયાદ જિલ્લા
  • પ્રમાણમાં નીંચી, મધ્યમ કદની અને પાસાદાર બાંધાની
  • રંગ: ભૂરી, ક્યારેક કાળી અને કપાળે ચાંદરી, પગનો ભાગ આછા રંગનો
  • જડબા નીચે ગળા પર તેમજ આગળના બે પગની નજીક હડા પર એકથી બે સફેદ પટ્ટા
  • શિંગડા: ટૂંકા, ચપટા, દાતરડા જેવા - શરૂઆતમાં સહેજ પહોળા થઈ ઉપરની બાજુએ જાય છે અને અણીઓ વળેલી
  • કાન મધ્યમ તથા આડા આંકવાળા
  • બાવલુ ચોરસ, મધ્યમ કદનું અને આંચળ સમયાંતરે ગોઠવાયેલ

માહિતી નો સ્ત્રોત: પશુપાલન ખાતું, ગુજરાત રાજ્ય

પ્રસ્તુત કરનાર: રિલાયન્સ ફાઉન્ડેશન

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags
Get In Touch

Reliance Corporate Park 5 TTC Industrial Area,

Thane-Belapur Road, Ghansoli,

Navi Mumbai - 400701, Maharashtra

Follow Us

Kisan Grow

Machli

Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.