મહેસાણી ભેંસ ની ઓળખ અને વિશેષતા

પ્રાણીનો પ્રકાર: ભેંસ

ઓલાદ / જાતિનું નામ: મહેસાણી ભેંસ

ઓળખ અને વિશેષતાઓ:

  • મૂળ વતન: મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા
  • ઓલાદ સુરતી અને મુર્રાહ ઓલાદના સંકરણથી ઉદ્ભવેલ હોઈ બંને ઓલાદના મિશ્ર લક્ષણો જોવા મળે છે
  • રંગે ભૂરી, કાળી કે ચાંદરી
  • કદમાં મધ્યમ, શિંગડા બંને બાજુએ ઉગી, બહારની બાજુએ જઈ, સહેજ પાછળ જઈ ઉપર જાય છે અને ગોળાકાર મોટા વળાંકે મળે છે
  • આંખ ઉપસેલી અને સૂજેલી

માહિતી નો સ્ત્રોત: પશુપાલન ખાતું, ગુજરાત રાજ્ય

પ્રસ્તુત કરનાર: રિલાયન્સ ફાઉન્ડેશન

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags
Get In Touch

Reliance Corporate Park 5 TTC Industrial Area,

Thane-Belapur Road, Ghansoli,

Navi Mumbai - 400701, Maharashtra

Follow Us

Kisan Grow

Machli

Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.