બન્ની ભેંસ ની ઓળખ અને વિશેષતા

પ્રાણીનો પ્રકાર: ભેંસ

ઓલાદ / જાતિનું નામ: બન્ની ભેંસ

ઓળખ અને વિશેષતાઓ:

  • મૂળ વતનઃ કચ્છ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ખેડા, બનાસકાંઠા
  • તે કુંડી તરીકે પણ ઓળખાય છે
  • રંગે કાળી કે ભૂરી, પૂંછડું લાંબુ અને ભૂરા રંગનું
  • કદ મધ્યમથી મોટુ અને મજબુત બાંધો
  • શિંગડા બંને બાજુએ ઉગી, બહારની બાજુએ જઈ સહેજ પાછળ જઈ, ઉપર જાય છે અને ૨-૩ આંતરિક ગોળાકાર વળાંક(Internal coiling) ધરાવતા
  • પગ નાના અને મજબુત, કુલાનો ભાગ પહોળો ઉપરની તરફ વિકસેલો
  • આંખો: કાળી અને તેજસ્વી

માહિતી નો સ્ત્રોત: પશુપાલન ખાતું, ગુજરાત રાજ્ય

પ્રસ્તુત કરનાર: રિલાયન્સ ફાઉન્ડેશન

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags