મારવાડી ઘેટાં ની ઓળખ અને વિશેષતા

પ્રાણીનો પ્રકાર: ઘેટાં

ઓલાદ / જાતિનું નામ: મારવાડી

 

ઓળખ અને વિશેષતાઓ:

 

  • મૂળ વતનઃ કચ્છ, ઉત્તર ગુજરાત
  • મધ્યમ કદ
  • માથું કાળા રંગનું અને આછા ક્રીમ કલરનું શરીર
  • નાક સીધુ અને લાંબુ અને કાન ટૂંકા
  • આંખો ચમકતી અને પીળી
  • ઘેટાં કે ઘેટીને શિંગડા હોતા નથી
  • પૂંછડી મઘ્યમ અને પાતળી, ઊન સફેદ અને બહુ ઘટ્ટ નહી

 

માહિતી નો સ્ત્રોત: પશુપાલન ખાતું, ગુજરાત રાજ્ય

પ્રસ્તુત કરનાર: રિલાયન્સ ફાઉન્ડેશન

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags
Get In Touch

Reliance Corporate Park 5 TTC Industrial Area,

Thane-Belapur Road, Ghansoli,

Navi Mumbai - 400701, Maharashtra

Follow Us

Kisan Grow

Machli

Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.