પાંચાલી ઘેટાં ની ઓળખ અને વિશેષતા

પ્રાણીનો પ્રકાર: ઘેટાં

ઓલાદ / જાતિનું નામ: પાંચાલી

 

ઓળખ અને વિશેષતાઓ:

 

  • મૂળ વતન: સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર અને કચ્છ
  • નાક: રોમન
  • રંગ: આછાભુરા થી કથ્થઈ રંગનું અને માથાનો કલર ઘાટો
  • ઘેટાં કે ઘેટીને શિંગડા હોતા નથી
  • શરીર: મજબુત, મોટું કદ, લાંબા પગ
  • કાન: લાંબા/ફાફળા
  • પૂછડી: લાંબી
  • આંખો: ચળકતી

 

માહિતી નો સ્ત્રોત: પશુપાલન ખાતું, ગુજરાત રાજ્ય

પ્રસ્તુત કરનાર: રિલાયન્સ ફાઉન્ડેશન

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags
Get In Touch

Reliance Corporate Park 5 TTC Industrial Area,

Thane-Belapur Road, Ghansoli,

Navi Mumbai - 400701, Maharashtra

Follow Us

Kisan Grow

Machli

Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.