મહેસાણી બકરી ની ઓળખ અને વિશેષતા

પ્રાણીનો પ્રકાર: બકરી

ઓલાદ / જાતિનું નામ: મહેસાણી

 

ઓળખ અને વિશેષતાઓ:

 

  • મૂળ વતન: અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા અને પાટણ
  • રંગ: કાળો, કાનના મૂળમાં સફેદ ધાબા
  • નાક: રોમન
  • લાંબા અને બરછટ વાળ
  • કાન સફેદ અને પાંદડા જેવા લબડતા
  • શિંગડા થોડાક વાંકાચૂકા- શરૂઆતમાં ઉપરની તરફ અને ત્યારબાદ પાછળ તરફ વળેલા

 

માહિતી નો સ્ત્રોત: પશુપાલન ખાતું, ગુજરાત રાજ્ય

પ્રસ્તુત કરનાર: રિલાયન્સ ફાઉન્ડેશન

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags
Get In Touch

Reliance Corporate Park 5 TTC Industrial Area,

Thane-Belapur Road, Ghansoli,

Navi Mumbai - 400701, Maharashtra

Follow Us

Kisan Grow

Machli

Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.