સુરતી બકરી ની ઓળખ અને વિશેષતા

પ્રાણીનો પ્રકાર: બકરી

ઓલાદ / જાતિનું નામ: સુરતી

 

ઓળખ અને વિશેષતાઓ:

 

  • મૂળ વતન: વડોદરા, સુરત
  • રંગે સફેદ • ખુબ સારી રીતે વિકસેલ બાવળુ અને શંકુ આકારના આંચળ
  • મધ્યમ કાન, શિંગડા નાના અને પાછળની તરફ વળેલા

 

માહિતી નો સ્ત્રોત: પશુપાલન ખાતું, ગુજરાત રાજ્ય

પ્રસ્તુત કરનાર: રિલાયન્સ ફાઉન્ડેશન

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags