ઝાલાવાડી બકરી ની ઓળખ અને વિશેષતા

પ્રાણીનો પ્રકાર: બકરી

ઓલાદ / જાતિનું નામ: ઝાલાવાડી

 

ઓળખ અને વિશેષતાઓ:

 

  • મૂળ વતન: રાજકોટ અને સુરેન્દ્રનગર
  • રંગે કાળી
  • લાંબા તથા ભૂખરા વાળ
  • વિકસિત બાવલું
  • કાન: લાંબા તથા પાંદળા જેવા અને લબડતા
  • શિંગડા: લાંબા સીધા અને અણીદાર અને વળ ધરાવતા
  • મુખ્યત્વે દૂધ-માંસ અને ફાઈબર પ્રોડક્શન માટે ઉપયોગી છે

 

માહિતી નો સ્ત્રોત: પશુપાલન ખાતું, ગુજરાત રાજ્ય

પ્રસ્તુત કરનાર: રિલાયન્સ ફાઉન્ડેશન

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags