ગોહીલવાડી બકરી ની ઓળખ અને વિશેષતા

પ્રાણીનો પ્રકાર: બકરી

ઓલાદ / જાતિનું નામ: ગોહીલવાડી

 

ઓળખ અને વિશેષતાઓ:

 

  • મૂળ વતન: અમરેલી, ભાવનગર અને જુનાગઢ
  • માથું: નાકનું હાડકું ટૂંકું, વચ્ચેથી ઉપસેલું તથા ભરાવદાર.
  • આંખો: ઝીણી ઊંડી ઉતરી ગયેલ.
  • શિંગડા: મધ્યમ કદના, પાછળ ઢળતા એક થી બે આંટી વાળા, સર્પાકાર, લીસી સપાટી ધરાવતા.
  • કાન: ચપટા દબાયેલા ભૂંગળી આકારના મધ્યમ કદના લટકતા મધ્યમ કદનું શરીર, શરીર ઉપર લાંબા ઘેરા કાળા વાળ કે લાંબા અને ભૂખરા વાળ
  • નાક: રોમન આકારનું

 

માહિતી નો સ્ત્રોત: પશુપાલન ખાતું, ગુજરાત રાજ્ય

પ્રસ્તુત કરનાર: રિલાયન્સ ફાઉન્ડેશન

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags
Get In Touch

Reliance Corporate Park 5 TTC Industrial Area,

Thane-Belapur Road, Ghansoli,

Navi Mumbai - 400701, Maharashtra

Follow Us

Kisan Grow

Machli

Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.