કચ્છી બકરી ની ઓળખ અને વિશેષતા

પ્રાણીનો પ્રકાર: બકરી

ઓલાદ / જાતિનું નામ: કચ્છી

 

ઓળખ અને વિશેષતાઓ:

 

  • મૂળ વતન: અમદાવાદ, કચ્છ
  • રંગે કાળી / કથ્થાઈ
  • ગરદન નીચે તથા કાનના મૂળમાં સફેદ ધાબા
  • લાંબા, વાંકડીયા અને ભૂખરા વાળ
  • નાક: રોમન
  • કાન: લાંબા અને લબડતા
  • શિંગડા: નાના, જાડા અને ઉપરની દિશામાં હોય છે

 

માહિતી નો સ્ત્રોત: પશુપાલન ખાતું, ગુજરાત રાજ્ય

પ્રસ્તુત કરનાર: રિલાયન્સ ફાઉન્ડેશન

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags