અંકલેશ્વર મરઘી ની ઓળખ અને વિશેષતા

પ્રાણીનો પ્રકાર: મરઘી

ઓલાદ / જાતિનું નામ: અંકલેશ્વર

 

ઓળખ અને વિશેષતાઓ:

 

  • મુખ્યત્વે ભરુચ અને નર્મદા જિલ્લામાં જોવા મળે છે
  • મધ્યમ કદના પક્ષી
  • સીંગલ અને રોઝ કલગી
  • સફેદ, ટપકાવાળા કે સ્ટ્રીપ પીંછા
  • વાર્ષિક ઈંડા ઉત્પાદન ૮૦ થી ૯૦ છે

 

માહિતી નો સ્ત્રોત: પશુપાલન ખાતું, ગુજરાત રાજ્ય

પ્રસ્તુત કરનાર: રિલાયન્સ ફાઉન્ડેશન

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags