બુસરા મરઘી ની ઓળખ અને વિશેષતા

પ્રાણીનો પ્રકાર: મરઘી

ઓલાદ / જાતિનું નામ: બુસરા

 

ઓળખ અને વિશેષતાઓ:

 

  • ડાંગ અને સુરત જિલ્લાઓમાં મુખ્યત્વે જોવા મળે છે
  • પીછાનો રંગ સફેદ, કાળા અને કથ્થઈ સાથે મીક્ષ તથા ગળા, પાછળ અને પૂછમાં કાળા પીંછા
  • કાનની બુટ સફેદ. કલગી(વેટલ) લાલ રંગના
  • નાના કદના પક્ષી
  • વાર્ષિક ઈંડા ઉત્પાદન ૪૦-૫૫ છે

 

માહિતી નો સ્ત્રોત: પશુપાલન ખાતું, ગુજરાત રાજ્ય

પ્રસ્તુત કરનાર: રિલાયન્સ ફાઉન્ડેશન

Content Files
Content Comments
1 Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags