કાઠીયાવાડી અશ્વ ની ઓળખ અને વિશેષતા

પ્રાણીનો પ્રકાર: અશ્વ (ઘોડો)

ઓલાદ / જાતિનું નામ: કાઠીયાવાડી અશ્વ

 

ઓળખ અને વિશેષતાઓ:

 

  • મૂળ વતન: રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને અમરેલી
  • રંગ: મુખ્યત્વે બદામી, સફેદ, ઘેરો કથ્થાઈ, સોનેરી બગો, જાંબુડીયો વિગેરે રંગ પણ જોવા મળે છે.
  • ઊંચાઈમાં મારવાડી ના પ્રમાણમાં નીચાં
  • પહોળું કપાળ, ટૂંકી મોખલી, મોટી બહાર નીકળેલી આંખો,પહોળા નસકોરા અને બંને કાનની ટોચનું એક બીજાને અડવું જે કાઠીયાવાડી ઓલાદના ખાસ લક્ષણો છે.
  • નાના વળેલા કાન અને જમીનને અડે તેવું લાંબુ પૂંછડું
  • સરેરાશ માપ
    • મોખલીની ગોળાઈ: ૧૮ ઈંચ
    • માથાના છેડાથી હોઠનું અંતર: ૧૬ ઈંચ
    • બે આંખ વચ્ચેનું અંતર: ૬ ઈંચ
    • બે કાન વચ્ચેનું અંતર: ૩ ઈંચ
    • ઊંચાઈ: ૫૮ ઈંચ(૧૪.૫ હાથ-મૂઠી)
    • છાતીની ગોળાઈ: ૬૩ ઈંચ
    • પૂંછડીની લંબાઈ: ૧૨૦ - ૧૫૦ સે.મી

 

માહિતી નો સ્ત્રોત: પશુપાલન ખાતું, ગુજરાત રાજ્ય

પ્રસ્તુત કરનાર: રિલાયન્સ ફાઉન્ડેશન

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags
Get In Touch

Reliance Corporate Park 5 TTC Industrial Area,

Thane-Belapur Road, Ghansoli,

Navi Mumbai - 400701, Maharashtra

Follow Us

Kisan Grow

Machli

Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.