કચ્છી-સિંધી અશ્વ ની ઓળખ અને વિશેષતા

પ્રાણીનો પ્રકાર: અશ્વ (ઘોડો)

ઓલાદ / જાતિનું નામ: કચ્છી-સિંધી અશ્વ

 

ઓળખ અને વિશેષતાઓ:

 

  • કચ્છી-સિંધી ઘોડાઓ તેમની ‘રેવાલ ચાલ’ (દોડવાની અનોખી શૈલી) માટે પ્રખ્યાત છે.
  • આ ઘોડાઓનું સંવર્ધન સ્થળ સુરત, નવસારી, કચ્છ જિલ્લો છે.
  • કચ્છી-સિંધી ઘોડાઓમાં સૌથી વધુ પરિચિત રંગો બે (Bay) અને ચેસ્ટનટ છે.
  • રોમન નાક, કાન છેડા પર વળેલા પરંતુ એકબીજાને સ્પર્શતા નથી, પીઠની લંબાઈ ટૂંકી
  • મારવાડી અને કાઠિયાવાડીની જેમ કાન સ્પર્શતા કે એકબીજાને અડતા નથી
  • કચ્છી-સિંધિ અશ્વ સુદૃઢ શરીર સાથે સીધી અને ટૂંકી ગરદન, સીધી અને ટૂંકીપીઠ, પ્રમાણમાં ઢળતો થાપો(કોઉપ) ધરાવે છે.
  • કચ્છી - સિંધિ અશ્વ પ્રમાણમાં મધ્યમથી મોટા કદના હોય છે અને ઊંચાઈ ૫૬ થી ૬૦ ઈંચની વચ્ચે હોય છે

 

માહિતી નો સ્ત્રોત: પશુપાલન ખાતું, ગુજરાત રાજ્ય

પ્રસ્તુત કરનાર: રિલાયન્સ ફાઉન્ડેશન

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags
Get In Touch

Reliance Corporate Park 5 TTC Industrial Area,

Thane-Belapur Road, Ghansoli,

Navi Mumbai - 400701, Maharashtra

Follow Us

Kisan Grow

Machli

Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.