કચ્છી ઊંટ ની ઓળખ અને વિશેષતા

પ્રાણીનો પ્રકાર: ઊંટ

ઓલાદ / જાતિનું નામ: કચ્છી ઊંટ

 

ઓળખ અને વિશેષતાઓ:

 

  • મૂળ વતનઃ કચ્છ અને બનાસકાંઠા
  • કદમાં નાના- શરીરનુ પ્રમાણમાં ટૂંકું બંધારણ
  • ઘાટો બદામી અથવા લાલથી ઘેરો લાલ અને સામાન્ય કાળો અથવા ભૂખરો રંગ
  • ડોક(ગરદન) પાતળી, મોઢું નાનુ, કપાળ વચ્ચે ખાડો એ આ ઓલાદની મુખ્ય લાક્ષણિકતા છે
  • કાન નાના અને આંખો તેજ
  • કચ્છી ઊંટ સારુ દૂધ ઉત્પાદન આપે છે જે રોજનું સરેરાશ ૬ થી ૭ લિટર છે
  • કચ્છી ઊંટ ૫ કિ.મી/કલાકની ઝડપે ૧૬૦૦ કિ.ગ્રા સુધીનું વજન ખેંચી શકે છે
  • કચ્છી ઊંટ ૦.૭૫ થી ૧.૩૨ હોર્સ પાવર શકિતથી કામ કરે છે

 

માહિતી નો સ્ત્રોત: પશુપાલન ખાતું, ગુજરાત રાજ્ય

પ્રસ્તુત કરનાર: રિલાયન્સ ફાઉન્ડેશન

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags
Get In Touch

Reliance Corporate Park 5 TTC Industrial Area,

Thane-Belapur Road, Ghansoli,

Navi Mumbai - 400701, Maharashtra

Follow Us

Kisan Grow

Machli

Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.