ખારાઇ ઊંટ ની ઓળખ અને વિશેષતા

પ્રાણીનો પ્રકાર: ઊંટ

ઓલાદ / જાતિનું નામ: ખારાઇ ઊંટ

 

ઓળખ અને વિશેષતાઓ:

 

  • મૂળ વતનઃ કચ્છ, ભરૂચ, આણંદ, ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તાર
  • તે ઉભય જીવી(ઈકો ટોનલ) ઓલાદ છે. ખારાઈ ઊંટ સુકા તથા દરિયા કિનારાના વાતાવરણમાં જીવી શકે છે
  • ગરદનનો ભાગ જાડો હોય છે
  • ખારાઈ ઊંટ દરીયાના પાણીમાં તરી શકે છે
  • ચામડીના રોગો સામે સારી રોગપ્રતિકાર શક્તિ ધરાવે છે
  • બદામી / કથ્થાઈ રંગનું શરીર ધરાવે છે
  • ખારાશ વાળા વૃક્ષ તથા છોડનું સારી રીતે પાચન કરી શકે છે
  • ઊંટની છાતીનો ભાગ નાનો હોવાથી આગળના ભુજાસ્થિને ઊંટ ચાલે ત્યારે ઘસાતો નથી
  • ખારાઈ ઊંટના વાળ સુંવાળા અને લાંબા હોય છે

 

માહિતી નો સ્ત્રોત: પશુપાલન ખાતું, ગુજરાત રાજ્ય

પ્રસ્તુત કરનાર: રિલાયન્સ ફાઉન્ડેશન

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags
Get In Touch

Reliance Corporate Park 5 TTC Industrial Area,

Thane-Belapur Road, Ghansoli,

Navi Mumbai - 400701, Maharashtra

Follow Us

Kisan Grow

Machli

Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.