નમસ્કાર , કપાસ સંશોધન કેન્દ્ર-તલોદ, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિયુનિવર્સીટી અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ખેડૂત મિત્રો માટે કૃષિ સંદેશ, મગફળીના પાકમાં જ્યાં ખેત મજુરની અછત હોય અને મજૂરીના દર ઉંચા હોય તેવી પરિસ્થિતિમાં નિંદામણના નિયંત્રણ માટે પેન્ડીમીથીલીન ૧ કિલોગ્રામ પ્રતિ હેકટર મુજબ ૫૦૦ લીટર પાણીમાં ઓગાળી વાવણી બાદ તુંરત જ પરંતુ બીજનું સ્ફુરણ થાય તે પહેલાં જમીન પર છંટકાવ કરવો .વધુ માહિતી મેળવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન ના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૪૧૯ ૮૮૦૦ ઉપર સંપર્ક કરવા વિનંતી. આભાર
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.