નમસ્કાર , જુનાગઢ કૃષિ યુનિવર્સીટી અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ખેડૂત મિત્રો માટે મગફળી પાક અંગે સંદેશ , મગફળીના ઊભા પાકમાં જ્યારે ૨૦ દિવસની થાય ત્યારે ક્વીઝાલોફોપ ઇથાઈલ ૦.૦૫ કિલોગ્રામ પ્રતિ હેકટરે અથવા ઇમીઝાથાયપર નીંદામણનાશક દવા ૦.૦૭૫ કિલોગ્રામ પ્રતિ હેકટરે પ્રમાણે છંટકાવ કરવો. વધુ માહિતી મેળવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન ના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૪૧૯ ૮૮૦૦ ઉપર સંપર્ક કરવા વિનંતી . આભાર
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.