મગફળી માટે રાસાયણિક બીજ માવજત

નમસ્કાર , જુનાગઢ કૃષિ યુનિવર્સીટી અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ખેડૂત મિત્રો માટે મગફળી પાક અંગે સંદેશ , મગફળી પાકને  વાવતી વખતે બીયારણને થાયરમ અથવા મેંકોઝેબ અથવા વાયટાવેક્ષ દવાનો ૨-૩ ગ્રામ પ્રતિ ૧ કિલો ગ્રામ બીજ પ્રમાણે પટ આપવો. મગફળીમાં સફેદ મુંડાના નિયંત્રણ માટે બીજને ક્લોરોપાયરીફોસ ૨૦ ટકા ઇ.સી ૨૫ મિલી દવાનો ૧ કિલો ગ્રામ બીજ પ્રમાણે વાવેતર પહેલા પટ આપવો.વધુ માહિતી મેળવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન ના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૪૧૯ ૮૮૦૦ ઉપર સંપર્ક કરવા વિનંતી , આભાર.

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags
Get In Touch

Reliance Corporate Park 5 TTC Industrial Area,

Thane-Belapur Road, Ghansoli,

Navi Mumbai - 400701, Maharashtra

Follow Us

Kisan Grow

Machli

Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.