નમસ્કાર , કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વઘઇ ,નવસારી કૃષિયુનિવર્સીટી અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ખેડૂત મિત્રો માટે કૃષિ સંદેશ, મગફળી પાકમાં આવતા ઉગસૂક અને થડના સડાના રોગના નિયંત્રણ માટે સજીવ ખેતી અપનાવતા ખેડૂતોએ વાવેતર સમયે ટ્રાયકોડર્મા હાર્જીયાનમ ફૂગની બીજ માવજત 10 ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે આપવી. અને હેકટરે ૪ કિલો ટ્રાયકોડર્મા હાર્જીયાનમ પાવડર ૩૦૦ કિલો છાણિયા ખાતરમાં મિશ્ર કરી વાવેતર સમયે ચાસમાં આપવું. વધુ માહિતી મેળવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન ના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૪૧૯ ૮૮૦૦ ઉપર સંપર્ક કરવા વિનંતી. આભાર
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.